Delhi Mundka Fire: આવવા-જવા માટે માત્ર એક જ રસ્તો, ફાયર એક્ઝિટ પણ નહીં, બેદરકારીએ જીંદગીમાં લગાવી આગ
દિલ્હીના મુંડકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલ 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 27 લોકોનાં મૃત્યું થયા હતા. જ્યારે...