ડીસા તલાટી કમ મંત્રી મંડળે મામલતદાર કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર, દાંતીવાડા TDOની બદલીની કરાઈ માંગ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી તલાટી કમ મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને ગ્રામ પંચાયત કચેરીઓમાં સરકારી કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યું છે. ત્યારે...