Cannes 2022: દીપિકા પાદુકોણના ફેન્સ માટે Good News! 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી લિસ્ટમાં સામેલ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા મંગળવારે જ્યુરીની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ ફેસ્ટિવલના 75માં એડિશનમાં જ્યુરીનો ભાગ હશે. જ્યારે ફ્રાન્સના અભિનેતા...