Elephants Mourning on Death: મૃત્યુ પર માનવની જેમ શોક મનાવે છે હાથી, રિસર્ચમાં પ્રથમ વખત થયો આ નવો ખુલાસો
Elephants Mourning on Death: પ્રાણીઓ પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો દરરોજ નવા-નવા ખુલાસા કરે છે. હવે ફરી વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે હાથીઓ...