કેન્દ્રનો લોકસભામાં જવાબઃ ખેડૂતોના મૃત્યુનો સરકારની પાસે નથી કોઈ ડેટા, તેથી વળતરનો પ્રશ્ન જ નથી
Winter Session 2021: ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા લગભગ 700 ખેડૂતોના મૃત્યુ અને તેમના પરિવારોને વળતર આપવાના એક સવાલનો જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું...