13 ઓગસ્ટ 2022નું રાશિફળઃ કર્ક રાશિવાળા આ કામ કરવાથી બચે, જાણો કેવો રહેશે તમારો શનિવાર
મેષ- અટકાયેલુ ધન પ્રાપ્ત થઈ શકે છે. પ્રતિસ્પર્ધામાં પ્રભાવી બની રહેશો. વ્યક્તિગત મામલામાં ઈચ્છિત પરિણામ બનશે. આવકના સ્ત્રોત ઉભા થશે. વ્યવસાયિક ગતિવિધિઓમાં સારા રહેશો. વૃષભ-...