Power Tariff: શું મોંઘી થશે વીજળી? આયાતી કોલસાની ઊંચી કિંમતનો બોજ ગ્રાહકો પર નાખવાની તૈયારી, જાણો વિગત
Coal Cost increased: સ્થાનિક કોલસાની અછતને કારણે વીજળીની કટોકટી વધુ ઘેરી બનવાની આશંકાની વચ્ચે ઉર્જા મંત્રાલયે ઊંચી કિંમતના આયાતી કોલસાનો બોજ ગ્રાહકો પર જ નાખવાના...