ભયાનક અકસ્માતઃ વડોદરા પાસે પિતા-પુત્ર પર ટ્રકના ટાયર ફરી વળતા બંનેના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ, પરિવારમાં છવાયો માતમ
વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર બાઈકસવાર પિતા-પુત્રને ટ્રકે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. અકસ્માતમાં પિતા-પુત્રના એકસાથે મૃત્યુ થતાં ગામમાં ગમગીની ફેલાઈ...