નરેશ પટેલ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખે આપ્યું મોટું નિવેદન, રાજકીય પાર્ટીમાં નહીં જોડાય તે તેમનો અંગત નિર્ણય: CR પાટીલ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના અહેવાલોનો અંત આવ્યો છે. આજે પત્રકાર પરિષદ કરીને નરેશ પટેલે રાજકારણમાં...