Vijay Merchant Trophy: કોરોનાના વધતા કેસોને કારણે BCCIએ અંડર-16 ટૂર્નામેન્ટ કરી સ્થગિત, જય શાહે આપી જાણકારી
ભારતીય ક્રિકેટ બોર્ડે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી સ્થગિત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. દેશમાં કોરોનાના વધતા જતાં કેસોને ધ્યાનમાં રાખીને...