Covid19: ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં બેદરકારી પડી શકે છે ભારે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે આપી આ ચેતવણી
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભલે ઘટાડ્યો આવ્યો હોય જોકે સુરત, અમદાવાદ, રાજકોટ શહેરની સ્થિતિ ફરી એકવાર આગામી દિવસોમાં ચિંતા ઉપજાવે તેવી બની શકે છે. આગામી દિવસોમાં...