Corona In India: કોરોનાએ વધાર્યું ટેન્શન, એક જ દિવસમાં વધી ગયા 25% દર્દીઓ, 30 લોકોના મૃત્યુ
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં...