મની લોન્ડ્રિંગ કેસ: સત્યેન્દ્ર જૈનને ફરી ઝટકો, કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં AAP નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડ્રિંગનો...