7થી 20 એપ્રિલ સુધી દેશભરમાં ભાજપ ચલાવશે સામાજિક ન્યાય પખવાડિયું, જે.પી નડ્ડાએ કાર્યક્રમને સફળ બનાવવા રણનીતિ બનાવી
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા 14 કાર્યક્રમોના લાભાર્થીઓ સુધી સ્થાનિક સ્તર પર પહોંચવાની કવાયત તેજ થઈ ગઈ છે. 6ઠ્ઠી એપ્રિલે ભાજપના સ્થાપના દિવસના બીજા...