સ્માર્ટ સિટી સુરતમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો: સીસી રોડનું 21.28% કામ ખરાબ હોવાનું SVNITના રિપોર્ટમાં સામે આવ્યું, 10% હિસ્સો જ ‘ગાયબ’
રોડ-રસ્તા બનાવવાના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાની ફરિયાદો અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં શહેરમાં ફરી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્માર્ટ સિટીનો...