કોરોના પર ચર્ચાઃ PM મોદીએ બોલાવી મંત્રિપરિષદની બેઠક, આજે સવારે 11 વાગ્યે થશે વર્ચુઅલ મીટિંગ
કોરોનાના ઝડપથી વધતા કેસો પર કાબૂ મેળવવાના ઉપાયોને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના સંપૂર્ણ મંત્રિમંડળની એક બેઠક બોલાવી છે. બેઠકમાં ન ફક્ત કેબિનેટ સ્તરના...