ઇન્ડોનેશિયામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર, ઓક્સિજનની સર્જાઇ અછત, અન્ય દેશો પાસે માંગી મદદ
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના ઝડપથી ફેલાવાને કારણે ઇન્ડોનેશિયામાં ઓક્સિજનની તંગી સર્જાઇ છે. બે મહિના પહેલા સ્થિતિ એવી હતી કે ઇન્ડોનેશિયાએ ભારતને ઓક્સિજનના હજારો સિલિન્ડરની સપ્લાય કરી...