હાઈકોર્ટના આદેશનો અનાદરઃ 1200 બેડ સિવિલ હોસ્પિટલ બહાર ડિસ્પ્લે બંધ, બેડની નથી અપાઈ રહી માહિતી
ગુજરાતમાં કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા. રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ, રેમડેસિવિર ઈન્જેક્શન, ઓક્સિજન સહિતની વસ્તુઓની અછત સર્જાયાના અહેવાલો સામે આવવા લાગ્યા. હાઈકોર્ટે પણ આ મામલે ગંભીર...