કોરોનાને કારણે જીવ ગુમાવનારા પત્રકારોના પ્રસ્તાવને મળી મંજૂરી, આટલા પત્રકારોને મળશે સહાય
કેન્દ્ર સરકારે કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of information...