હાલોલ તાલુકાના ઇશ્વરીઆ ગામે ચોમાસા પહેલા બનાવવામાં આવેલું નાળુ વરસાદી પાણીમાં ધોવાયું, ગ્રામજનો ભારે મુશ્કેલીમાં
ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા બાળકો જ કુપોષિત નથી હોતા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાંથી ગ્રામ્ય વિસ્તારોના ચૂંટાયેલા સરપંચો અને તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો દ્વારા જન્મ આપવામાં...