મિશન 2022ને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં: ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી ચિંતન શિબિરનું આયોજન, શહેરી રણનીતિ અને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. ત્યારે અત્યારથી જ રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે. મિશન 2022માં શહેરી બેઠકો...