મોંઘવારીથી પીસાતી પ્રજા પર વધુ એક કમરતોડ ઝટકો: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, પાંચ દિવસમાં 3.20 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
હાલમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોને રાહતની કોઈ આશા દેખાઈ રહી નથી. ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ કંપનીઓએ 5 દિવસમાં...