Commonwealth Games 2022: ભારત માટે ગૌરવની પળ; પીવી સિંધુએ કોમનવેલ્થમાં દેશને અપાવ્યો 19મો ગોલ્ડ
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને સતત બે ગેમમાં હરાવી...