શાંતિનો સંદેશ: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ મથકે યોજાઇ શાંતિ સમિતિની બેઠક
હાલોલ નગર ખાતે 1લી જુલાઇએ યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ મથકે પોલીસ અધિકારીઓ તેમજ નગરના હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શ્રી...