વડોદરાઃ ધગધગતા તાપમાં દૂષિત પાણી મુદ્દે બાવામાનપુરા વિસ્તારની મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન
વડોદરાઃ પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં દૂષિત પાણીનો પ્રશ્ન કોર્પોરેશનના શાસકોએ હલ ન કરતા મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને પાણી અંગે રજૂઆત કરી હતી. આ...