‘મકાન કપાતમાં આવે તો અમે ક્યાં રહીશું?’, રાજકોટની જલારામ સોસાયટીના મકાનો કપાતમાં જવાના ડરે મહિલાઓનું હૈયાફાટ રૂદન, રડતા-રડતા એક મહિલા બેભાન
રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ટીપી રોડ નીકળતા મકાનો કપાતમાં આવ્યા છે. રાજકીય ઈશારે રાતોરાત નકશો બદલ્યાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો અંકુર રોડ...