ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જામ્યો, વહેલી સવારે લોકોને ગુલાબી ઠંડીનો થયો અહેસાસ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જામ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ઉત્તર ગુજરાત, સહિત સૌરાષ્ટ્ર પંથક અને કચ્છના નલિયામાં...