કાળઝાળ ગરમી વચ્ચે ચોટીલાના પાંચથી વધુ ગામોમાં જળસંકટની સ્થિતિ, 300થી વધુ પરિવારોની માલઢોર સાથે હિજરત
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે વાસ્તવિકતા કંઇક જુદા જ દ્રશ્યો બતાવી રહી છે....