ધ્રાંગધ્રામાં એક જ મહિનામાં ત્રણ ગામોને તસ્કરોએ બનાવ્યું નિશાન, ધ્રુમઠ, પીપળા અને હવે સોલડીમાં ઘરફોડ ચોરીની ઘટનાને આપ્યો અંજામ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા એક મહિનામાં ત્રણ ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી...