Quad Summit: કોઈ પણ દેશની દરિયાઈ સીમામાં ગેરકાયદે નહીં ઘુસી શકે ચીન, જાણો ડ્રેગનની ગતિવિધિ પર કેવી રીતે નજર રાખશે ક્વાડ
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની મનસ્વી અને આક્રમક ગતિવિધિઓને રોકવા માટે અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સમૂહ ક્વાડે એક નવી યોજના તૈયાર કરી છે. આ ક્ષેત્રમાં ચીનની...