Chardham Yatra : ચારધામ યાત્રામાં આજે 13 લોકોના મૃત્યું, છેલ્લા 23 દિવસમાં કુલ 88એ જીવ ગુમાવ્યા
ચારધામ યાત્રામાં આવેલા શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મૃત્યુઆંક વધી રહ્યો છે. ગુરુવારે રેકોર્ડ 13 મૃત્યુ પામ્યા. યાત્રા શરૂ થયાના માત્ર 23 દિવસમાં 88 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા...