એક વાર ફરીથી સૌથી આગળ નિકળી દીપિકા, બધા સેલેબ્સને પછાડીને પોતાના નામે કર્યો આ ખિતાબ
ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા જારી ‘સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂએશન સ્ટડી 2020’માં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે એકવાર ફરીથી ‘મોસ્ટ વેલ્યૂડ સેલેબ’નો દરજ્જો મેળવ્યો છે. દીપિકા સતત બ્રાન્ડની...