સુત્રાપાડાઃ આણંદપરા ગામમાં અષાઢી બીજની ભાવભેર ઉજવણી, વરસતા વરસાદમાં હર્ષોલ્લાસ સાથે કાઢવામાં આવી રામદેવપીરની શોભાયાત્રા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત આનંદપરા ગામ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આખા...