CBSE બોર્ડની કંપાર્ટમેન્ટ પરીક્ષાની તારીખો જાહેર, અહીં ક્લિક કરીને જાણી લો શિડ્યૂલ
CBSE બોર્ડ દ્વારા કંપાર્ટમેન્ટ પરીક્ષાઓનું આખું શેડ્યૂલ જાહેર કરવામાં છે. જેમાં ધોરણ-10ની કંપાર્ટમેન્ટ પરીક્ષા 23થી શરૂ થઈને 29 ઓગસ્ટે ખતમ થશે. ધોરણ-10ની તમામ પરીક્ષાઓનો સમય...