BIG NEWS: ગુજરાત કેડરના IAS અધિકારીના નિવાસ સ્થાને ત્રાટકી CBIની ટીમ, ભ્રષ્ટ અધિકારીઓમાં વ્યાપ્યો ફફડાટ
આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે.રાજેશના નિવાસસ્થાને સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. આઈએએસ અધિકારી કે.રાજેશ જમીન સોદા કૌભાંડમાં સામેલ...