આનંદીબેન પટેલ દિલ્હીના પ્રવાસેઃ PM મોદી, અમિત શાહ સહિત ઘણા દિગ્ગજો સાથે કરી મુલાકાત, રાષ્ટ્રપતિની ચૂંટણીની અટકળો શરૂ
Anandiben Patel Delhi Visit: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દિલ્હીના પ્રવાસે છે. છેલ્લા બે દિવસમાં તેઓ પીએમ મોદી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અમિત શાહ, જેપી...