ભવાનીપુર પેટાચૂંટણીઃ મમતા બેનર્જી અને પ્રિયંકા ટીબરેવાલની વચ્ચે કાંટાની ટક્કર, ભાજપનો આરોપ- TMC ધારાસભ્યએ બળજબરીથી બંધ કરી દીધું વોટિંગ મશીન
પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. આ હાઈપ્રોફાઈલ સીટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના પ્રિયંકા ટીબરેવાલ વચ્ચે કાંટાની ટક્કર છે....