શેરબજાર કડડભૂસઃ વૈશ્વિક બજારના નબળા સંકેતો બાદ ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ ખુલતાની સાથે જ 1400થી વધુ પોઇન્ટે તૂટ્યો
છેલ્લા કેટલાક મહિનાઓથી વેચવાલીનો માર સહન કરી રહેલા શેરબજારના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા સપ્તાહનો અંત ભારે ઘટાડા સાથે પૂરો થયા...