સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો, પહેલા દિવસે જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિપક્ષે બનાવ્યો આ પ્લાન
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ રહ્યો છે. આ સત્રમાં પણ હોબાળો થવાની ધારણા છે. એક તરફ વિપક્ષ સરકારને વધતી મોંઘવારી, બેરોજગારી, કર્મચારી...