બનાસકાંઠામાં કોરોનાનો કહેરઃ BSFના એક સાથે 20 જવાનો સંક્રમિત, સેમ્પલ ગાંધીનગર મોકલાયા
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડી હોય તેવું દેખાઇ રહ્યું છે. ત્રીજી લહેરની સંભાવના વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અહીં બીએસએફના...