અમદાવાદઃ BRTSમાં સાફસફાઈ માટે છેલ્લા 10 વર્ષથી બે કંપનીને જ કોન્ટ્રાક્ટ, વિપક્ષે ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રકટરોની સાંઠગાંઠનો લગાવ્યો આક્ષેપ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તગત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS બસમાં સાફસફાઈ માટે છેલ્લા 10 વર્ષથી માત્ર બે જ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાને લઈને વિપક્ષ દ્વારા...