IPL મેચ ફિક્સિંગ કેસમાં CBIએ ત્રણ લોકોની કરી ધરપકડ, બુકીઓનું પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)...