She Season 2: આશ્રમની પમ્મીએ પોતાની નવી વેબ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરી, વીડિયો આવ્યા સામે
‘આશ્રમ’ વેબ સીરીઝમાં પમ્મી પહેલવાનનું પાત્ર ભજવીને ફેમસ થયેલી અભિનેત્રી અદિતી પોહનકર હાલ ખૂબ જ ચર્ચામાં છે. અદિતીએ આશ્રમ વેબ સીરીઝની પ્રથમ સીઝનથી જ પોતાના...