સુરતઃ કચરાના ઢગલામાંથી મળી આવી નવજાત બાળકી, પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ
સુરતમાં 3 કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગલામાં નાખી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. લિંબાયતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા...