રત્નાકરની ગાંધી ટોપીવાળા ટ્વિટનો કોંગ્રેસના તેજ તર્રાર નેતા જયરાજસિંહે આપ્યો જબરદસ્ત જવાબ, રત્નાકરની ટ્વિટના કારણે ગુજરાત ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું
હાલમાં જ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરાયેલા રત્નાકર પોતાના ટ્વિટને લઈ વિવાદોમાં સપડાયા છે. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે ગાંધી ટોપીના માધ્યમથી કોંગ્રેસ પર...