Modi Govt 8 Years: સરકારના 8 વર્ષ પૂરા થવા પર ચેન્નઈમાં હશે PM MODI, 2024 માટે BJPનો મેગા પ્લાન તૈયાર
વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાના 8 વર્ષ પૂરા કરી લીધા છે. હવે પાર્ટી પોતાની ત્રીજી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. સરકારના...