કચ્છ: ભુજના જયનગર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ, ભરઉનાળે રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ Video
કચ્છ: ભુજના શહેરના જયનગર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ શહેરમાં ભરઉનાળે રસ્તાઓ પર ફરી વળ્યા પાણી ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ કાળઝાળ ગરમી વચ્ચે હજારો...