જૂનાગઢ: આધારકાર્ડ કઢાવવા માટે નાગરિકોને થતા ધરમ ધક્કા, લોકો સવારથી જ લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર
જૂનાગઢ: આધારકાર્ડ હવે લગભગ બધી જગ્યાએ ફરજિયાત ડોક્યુમેન્ટ થઈ ગયું છે. ખાસ કરીને સરકારની દરેક યોજનાઓ સાથે આધારકાર્ડને જોડી દેવામાં આવ્યું છે. આધારકાર્ડ જ્યારે શરૂ...