ગુજરાતના રાજકારણમાં ગરમી વધી! ‘હાથ’નો સાથ છોડીને આ નેતાએ ધારણ કર્યો કેસરિયો
ભાવનગર જિલ્લા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર જિલ્લાના ઘોઘા...