Stock Market: ક્રૂડની નરમાઈ અને BJPની જીતને શેરબજારના વધામણા, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી
સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 56,242.47 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 16,650ની ઊપર છે. જ્યારે સેન્સેક્સ 1200 અંક વધ્યો અને...